નીચેનામાંથી કઈ લાક્ષણિકતા લો ડેન્સિટી પોલિથીન $(LDPE)$ માટે સાચી નથી?

  • A
    વધુ શાખાયુક્ત બંધારણ
  • B
    મજબૂત
  • C
    વિદ્યુતનું અવાહક
  • D
    રાસાયણિક રીતે વધુ સક્રિય

Explore More

Similar Questions

$Orlon$ બનાવવા માટે વપરાતા મોનોમરને ઓળખો.

નીચેનામાંથી કયો શાખિત શૃંખલા ધરાવતો પોલિમર છે?

નીચેનામાંથી કયું પોલિએસ્ટર ફાઇબર છે?

$Cis-1,4-polyisoprene$ એ શું છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો :
| યાદી-$I$ | યાદી-$II$ |
| :--- | :--- |
| $(a)$ ક્લોરોપ્રીન | $(i)$ $CH_2=C(CH_3)-CH=CH_2$ |
| $(b)$ નિયોપ્રીન | (ii) $CH_2=C(Cl)-CH=CH_2$ |
| $(c)$ એક્રિલોનાઈટ્રાઈલ | (iii) $[-CH_2-C(Cl)=CH-CH_2-]_n$ |
| $(d)$ આઈસોપ્રીન | (iv) $CH_2=CH-CN$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo